About

ગુજરાતી વાંચવાનો શોખ મને વર્ષોથી છે. વિચારોને વ્યક્ત કરવા એ આપણા સહુની પ્રકૃતિ છે. બ્લોગ દ્વારા આ વાત રજુ કરવાનો અનેરો લાહવો છે. પણ જયારે બ્લોગ શરુ કર્યો ત્યારે એના પર કયા વિષય પર લખીશું એ વાત નક્કી ન હતી.

પછી મનને ગમ્યા એવા રોજેરોજના પ્રસંગોની મુંઝવણો અને એમાં કેવા ઉપાયો કર્યા એ વાતો લખવાની ચાલુ કરી. રોજેરોજ આપણા જીવનમાં હજારો પ્રસંગો અને વાતો બનતી હોય છે. જેમ જેમ આપણે મોટા થઇએ એમ એમ નવી સમજણ આવતી જાય છે. નવા નવા પ્રસંગો દ્વારા આપણને કઈ પરિસ્થીતીમાં શું વિચારવું અને કરવું એવો ખયાલ આવે છે. આ જ વાત, જે આપણી રોજ-બરોજની હોય એ અહી મેં બ્લોગમાં મૂકી છે. એનાથી મારા વિચારો વધુ ક્લીયર થાય છે (અને મને એ બધું લખવાની મજા પણ આવે છે!). આ જ વાતો, મોટે ભાગે રોજેરોજના અનુભવો અહી લખ્યા છે.

Advertisements

6 Responses to About

  1. વિનય ખત્રી કહે છે:

    ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગવિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં સમાવી લીધો છે!

    આ પાના પર આપનો પરિચય આપશો.

  2. ગોવીંદ મારુ કહે છે:

    વહાલા વીરેનભાઈ,

    ‘ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ જ અન્ધશ્રદ્ધા છે’ લેખ આપને પસંદ પડ્યો આનંદ થયો.. હાર્દીક આભાર..

    મારા મેઈલીન્ગ લીસ્ટમાં આપની આઈ.ડી. ન મળતા વ્યક્તીગત પ્રત્યુત્તર આપવાને બદલે આપના બ્લોગની મુલાકાત લીધી. ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે.. ઘણો આનંદ થયો… અભીનંદન…..

  3. Hiral કહે છે:

    Namste virenbhai,

    Just read your comment on readgujarati,
    Good that you strongly disagree on something. People are there who like and dislike certain things according to their moods and surroundings. I think youth wants to read and write literature, but may be our current literature is bounded with decorative frame rather than depth many a times (Not always).
    You will certainly like to browse jay vasavda’s blog. http://www.planetjv.wordpress.com

  4. આદરણીયશ્રી. વિરેનભાઈ

    આપના સુંદર વિચારો જાણીને

    ખુબજ આનંદ થયો સાહેબ

  5. Naitik કહે છે:

    VPS,

    tame yaar aa badhu shu lakho cho ??

    Bhare bharkham ??

  6. વિરેનભાઈ આપના બ્લોગની મુલાકાત લીધી , ખુબ સુંદર પ્રયાસ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s