Monthly Archives: નવેમ્બર 2010

વિરેનના ત્રણ સુત્રો


જયારે જીવનમાં નિરાશા જેવું લાગે ત્યારે નીચેના ત્રણ સુત્રો યાદ કરી જવા: ૧. ના મામા કરતા કાના મામા સારા ૨. જગ્યા ત્યારથી સવાર ૩. ક્યારેય ભૂતકાળને જોઈને દુઃખી ના થવું.

Posted in Uncategorized | 3 ટિપ્પણીઓ

જીગરની ફોર્મુલા


ગયા વીક એન્ડ મારા મિત્ર જીગરને ત્યાં ગયો હતો. જીગરની એક જબરજસ્ત ખૂબી છે. એ અપના કોઈ પણ દુન્યવી સવાલને ગણિતના સૂત્રમાં મૂકી શકે છે. જેમ કે કસરત માટે કયું સાધન લેવું? તો એના માટે પણ ગાણિતિક અથવા લોજીકલ ફોર્મુલા … Continue reading

Posted in Uncategorized | 3 ટિપ્પણીઓ